my Gazal
કંઈક તો છે જે સતાવે છે હવે,
અમને પ્રેમ કયાં રાસ આવે છે હવે.
અહીં છેક યાદોના તળિયા સુધી,
આ પ્રેમનો વલોપાત ડુબાવે છે હવે
માન તારુ રાખવા ગોલુ જો હવે
અંદર સળગે ને બાર હસાવે છે હવે
હળવું થયુ નહીં ક્યાંય હ્રદય તો,
જોને હ્રદય ખુદ મને રડાવે છે હવે
બે આબરુ થયા પણ કયાં માને
વિતેલુ બધુ રોજ ડરાવે છે હવે
મળવાનું ધાર્યું નતુ અમે થાય છે,
આમ કુદરત ભેરુ કવરાવે છે હવે
દુર ના જા સાથે આવી જા તુ
શુ કામ સજા ફરમાવે છે હવે
Comments
Post a Comment