Time Table for all degree of HNGU Patan ... Click here Exam seat number for examination of HNGU Patan. (for all degree)... Click here
Posts
Showing posts from September, 2018
- Get link
- X
- Other Apps
*વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે * * ૧. *ગરમીએ શેઠજીને દવા લેવડાવી,* *નોકર તો રોજ ડુંગળી ખાતો.* – પરીક્ષિત જોશી ૨. *કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.* *”કાળીના એક્કા જેવા.”* – સંજય ગુંદલાવકર ૩. *મારી પાસે ઘર હતું,* *આજે પૈસા છે...* – નિમેષ પંચાલ ૪. *બપોરનો તડકો* *જીવનમાં લાગેલી લાય કરતાય,* *આજ મીઠો લાગ્યો!* – તૃપ્તિ ત્રિવેદી ૫. *એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,* *એ ૧૧ કુંવારીકાને જમાડશે.* - દક્ષા દવે ૬. *વૃદ્ધાશ્રમ...