*વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે * *
૧.
*ગરમીએ શેઠજીને દવા લેવડાવી,*
*નોકર તો રોજ ડુંગળી ખાતો.*
– પરીક્ષિત જોશી
૨.
*કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.*
*”કાળીના એક્કા જેવા.”*
– સંજય ગુંદલાવકર
૩.
*મારી પાસે ઘર હતું,*
*આજે પૈસા છે...*
– નિમેષ પંચાલ
૪.
*બપોરનો તડકો*
*જીવનમાં લાગેલી લાય કરતાય,*
*આજ મીઠો લાગ્યો!*
– તૃપ્તિ ત્રિવેદી
૫.
*એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,*
*એ ૧૧ કુંવારીકાને જમાડશે.*
- દક્ષા દવે
૬.
*વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.*
*આંખો જ બોલી છે વાંક કોનો!*
- દેવદત ઠાકર.
૭.
*પત્ની પિયર ગઈ…*
*ટીફીનમાં મનપસંદ મળ્યું.*
– દિવ્યેશ સોડવડીયા
૮.
*વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.*
*પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું: "મા ના ખોળે"*
-પાર્મી દેસાઈ

Comments
Post a Comment