HNGU All Degree result click here
Posts
- Get link
- X
- Other Apps
* ..અને પંખી શિક્ષીત થઈ ગયું* ( મૂળ વાર્તા - રવીન્દ્રનાથ ટાગોર 🙏) એક પંખી, સાવ ગમાર. આખો દિવસ ઉડાઉડ, નવા નવા ફળની શોધ, ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું.. આવો એનો ધંધો! --રાજ્યના રાજાને લાગ્યું, “અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ, “આ પંખીનું શું કરીએ?” એક મંત્રી કહે, “મહારાજ ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે.” રાજાએ પોતાના વિશ્વાસુ, ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું. પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો વિચાર કર્યો અને શિક્ષણનીતિ ઘડી કાઢી. શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.” અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે તેણે શિક્ષણની નવી જ દિશા ખોલી આપી ! સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો. એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા! સોનીના વખાણનો તો કોઈ પાર નહિ. કોઈક કહેતું કે, ““શિક્ષણ તો જોરદાર...
my Gazal
- Get link
- X
- Other Apps
કંઈક તો છે જે સતાવે છે હવે, અમને પ્રેમ કયાં રાસ આવે છે હવે. અહીં છેક યાદોના તળિયા સુધી, આ પ્રેમનો વલોપાત ડુબાવે છે હવે માન તારુ રાખવા ગોલુ જો હવે અંદર સળગે ને બાર હસાવે છે હવે હળવું થયુ નહીં ક્યાંય હ્રદય તો, જોને હ્રદય ખુદ મને રડાવે છે હવે બે આબરુ થયા પણ કયાં માને વિતેલુ બધુ રોજ ડરાવે છે હવે મળવાનું ધાર્યું નતુ અમે થાય છે, આમ કુદરત ભેરુ કવરાવે છે હવે દુર ના જા સાથે આવી જા તુ શુ કામ સજા ફરમાવે છે હવે