Posts

Showing posts from 2018

Short trick of maths

Short trick of maths   શીખો ગણિત ના પ્રશ્નો ઉકેલવાની ટ્રીક અને ગણિત ના પ્રશ્નો નો જવાબ આપો સેકન્ડમાં .... Click here

HNGU University old Exam paper

Image
HNGU University old Exam Paper   M. Com  Click here B. Com  Click here
Time Table for all degree of HNGU Patan   ... Click here Exam seat number for  examination of HNGU Patan. (for all degree)...   Click here
*વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે * * ૧. *ગરમીએ શેઠજીને દવા લેવડાવી,* *નોકર તો રોજ ડુંગળી ખાતો.*                          – પરીક્ષિત જોશી ૨. *કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.* *”કાળીના એક્કા જેવા.”*                    – સંજય ગુંદલાવકર ૩. *મારી પાસે ઘર હતું,* *આજે પૈસા છે...*                               – નિમેષ પંચાલ ૪. *બપોરનો તડકો* *જીવનમાં લાગેલી લાય કરતાય,* *આજ મીઠો લાગ્યો!*                            – તૃપ્તિ ત્રિવેદી ૫. *એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,* *એ ૧૧ કુંવારીકાને જમાડશે.*                                - દક્ષા દવે ૬. *વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.* *આંખો જ બોલી છે વાંક કોનો!*                          - દેવદત ઠાકર. ૭. *પત્ની પિયર ગઈ…* *ટીફીનમાં મનપસંદ મળ્યું.*                    – દિવ્યેશ સોડવડીયા ૮. *વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.* *પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું: "મા ના ખોળે"*              
HNGU   All Degree result          click  here  
* ..અને પંખી શિક્ષીત થઈ ગયું* ( મૂળ વાર્તા - રવીન્દ્રનાથ ટાગોર 🙏) એક પંખી, સાવ ગમાર. આખો દિવસ ઉડાઉડ, નવા નવા ફળની શોધ, ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું.. આવો એનો ધંધો! --રાજ્યના રાજાને લાગ્યું, “અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ, “આ પંખીનું શું કરીએ?” એક મંત્રી કહે, “મહારાજ ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે.” રાજાએ પોતાના વિશ્વાસુ,  ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું. પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો વિચાર કર્યો અને શિક્ષણનીતિ ઘડી કાઢી. શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.” અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે  તેણે શિક્ષણની નવી જ દિશા ખોલી આપી ! સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો. એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા! સોનીના વખાણનો તો કોઈ પાર નહિ. કોઈક કહેતું કે, ““શિક્ષણ તો જોરદાર ચાલે છે!
Image
3u>kI vataR nokra`I : malkIn Aa AoxIku kon ]pyog kre 0e? malkIn : marI 0okrI krtI htI, Aena lGn p0I 4I ko[ ]pyog krt n4I. kem xu 4yu> ? nokra`I : k>[ nhI Aa to Aema qub j qarax ba+ gyelI 0e. 

my Gazal

કંઈક તો છે જે સતાવે છે હવે, અમને  પ્રેમ કયાં રાસ આવે છે હવે. અહીં છેક યાદોના તળિયા સુધી, આ પ્રેમનો વલોપાત ડુબાવે છે હવે માન તારુ રાખવા ગોલુ જો હવે અંદર સળગે ને બાર હસાવે છે હવે હળવું થયુ નહીં ક્યાંય હ્રદય તો, જોને હ્રદય ખુદ મને રડાવે છે હવે બે આબરુ થયા પણ કયાં માને વિતેલુ બધુ રોજ ડરાવે છે હવે મળવાનું ધાર્યું નતુ અમે થાય છે, આમ કુદરત ભેરુ કવરાવે છે હવે દુર ના જા સાથે આવી જા તુ શુ કામ સજા ફરમાવે છે હવે

follow

https://shreenavkarstudygroup.blogspot.in